- ગુજરાત માં દારૂબંધી છે અને દારૂ નથી વહેચાતો 🙄
- પાકિસ્તાન આંતકવાંદીઓ ને આશ્રય નથી આપતું
- ગાંધી : "ચોકીદાર ચોર છે!"
- ચોકીદાર: "અચ્છે દિન આને વાલે હૈ…"
- હું તારાં માટે કંઈ પણ કરી શકીશ, તુ કહીશ તો ચાંદ-તારા તોડી લાવીશ…
- બસ આ વર્ષ ભણી લે પછી મજા કરી લેજે! (મારાં જીવન માં એ મજા વાળું વર્ષ હજી સુધી નથી આવ્યું)
- લગ્ન માટે માત્ર દિલ જ મળવા જોઇએ…!
- સફળતા માટે "હાર્ડ-વર્ક" નહિ, "સ્માર્ટ-વર્ક" કરો
- વ્યક્તિ ના દેખાવ કરતાં તેનો સ્વભાવ વધું જરુરી છે
- એક વિદ્યાર્થી ભગવાનને - 'આ વખતે પાસ કરી દેજો, આવતા વર્ષથી જરૂર મહેનત કરીને ભણીશ.'
- બોસ કર્મચારીને - 'હમણાં તારું ઇન્ક્રીમેન્ટ આટલું જ કર્યું છે પણ હવે પછીના 3-6 મહિનામાં તારું કામ જોઈને તને ચોક્કસ પગાર-વધારો કરી આપીશ.'
- કર્મચારી બોસને - 'સાહેબ આ તો ફેમિલી પ્રોબ્લેમ છે એટલે બાકી સાહેબ આ કંપનીમાં મારે તો વરસો વરસ કામ કરવાની ઈચ્છા હતી.'
- વાલી - 'અહીં આવ બેટા હું તને નહીં મારુ.'
- ' હું તારા વગર નહીં જીવી શકું.'
- 'Engineering કરી લે ઘણો સ્કોપ છે.'
- 'લગ્ન કરાવી નાખો, છોકરો આપમેળે જવાબદાર થઈ જશે.'
- 'વિકાસ ગાંડો થયો છે.'
- મારા પર વિશ્વાસ રાખો હું ક્યારેય નહિ તોડુ વિશ્વાસ.
- બોર્ડ ની પરીક્ષા પછી મજા જ છે.
- કોફી પિવાથી ઊંઘ ન આવે. (મને તો આવે છે.)
- એક વાર નોકરી મલી ગયા પાછી શાંતિ ની જિંદગી છે.
- દર વખતએ પરિવાર ના લોકો સાચ્ચા જ હોય.
- બસ આ છેલ્લી વખત પાણી ની બોટલ ભરી દે આગળ થી ના ભરીશ. (ઉનાળા મા)
- ઑલ આઉટ થી મચ્છર મરી જાય છે.
- તું મારી / મારો ખાસ મિત્ર છે,કોઈ પણ વાત શેર કરી શકે છે,હુ કોઈ ને નહીં કહુ.😂
- પ્રેમી: હું તારા માટે ચાંદ-તારા તોડી લાવીશ.
- વોડાફોન: સર, 48 કલાક માં તમારી સમસ્યા નું નિવાકરણ આપવામાં આવશે.
- ચૌકીદાર ચોર છે.
- સમય સાથે બધુ જ ઠીક થય જશે.
- હું તને જ પ્રેમ કરું છું.
- નાના બાળક ને વાગ્યું હોય ત્યારે : જો બીટા કીડી મારી ગઈ.
- બધા મિત્રો બહાર ફરવા જવાના પ્લાન કરે ત્યારે એક મિત્ર : ઘરે પૂછી ને જવાબ આપું.
- પ્રેમિકા એના પ્રેમી ને : હું તારા વગર નહિ રાય શકું.
- માંસાહાર થી શરીર મજબૂત બને છે.
- બેટા 10 માં માં સારા માર્કસ લાવ પછી જીંદગી સરળ બની જશે, હોવી 12 માં માં સારા મર્ક્સ, પછી કોલેજ માં સારા પોઇન્ટર અને પછી આ જોબ અને પેલી જોબ કર જિંદગી સરળ બની જશે.
- સારું કામ કરો તો તમારી જોડે સારું જ થશે!
- કોમ્પ્લેન થી ઉંચાઈ વધી જશે.
- બુસ્ટ થી એનર્જી આવે છે.
- આ તો મારી વહુ નહીં છોકરી છે!
- છોકરા ઓ વધારે તાકાતવર છે છોકરી ઓ કરતા!
- કારેલા નું શાક સ્વાદિષ્ટ હોય છે.
- ભારત માં રેપ ઓછા થાય છે બીજા દેશ ની સરખામણીમાં!
- વોટ જાતિ જોઈ ને નહી પણ કાબીલીય જોઈ ને આપવો જોઈએ.
- ભારત માં છોકરા અને છોકરી ઓ પ્રત્યે ભેદભાવ નથી થતો.
- ભારત ના નેતા ઓ ને તેમને મળતા ભથ્થા ઓ ની જરૂર છે.
- વડીલો ની વાત હંમેશા સાચી જ હોય છે!
- બંધારણ માં કોઈ ની સાથે ભેદભાવ કરવા માં આવ્યો નથી.
- ન્યાય મળવા માં મોડું થાય પણ મળે તો ખરા જ!
- અંબાણી , ટાટા અને મોટા વેપારીઓ દાન કરે છે!(સબસિડી તો આમને જ મળેછે મોટાભાગની)
- મોદી જી જુઠ નથી બોલતા . (15 લાખ આપે )
- ડૉ મનમોહન સિંહ ખરાબ PM છે.(બહુમત ના અભાવે તેમના કાર્યકાળ માં સારા કામ કરવા માં ઘણી અડચણો આવી છે.)
- બીજેપી કરતા કોંગ્રેસ સારી ! (બીજેપી કોંગ્રેસ કરતા સારી છે પણ બીજેપી એ તેના મોભા પ્રમાણે કામ નથી કર્યું.)
- મોદી સાહેબ ની ડિગ્રી સાચી છે!!
- ગાંધી પરિવારે કોંગ્રેસ ની છબિ નથી બગાડી.
- યોગીજી બેફામ નથી બોલતા!
- નહેરુ સૌથી સારા વડાપ્રધાન હતા.
- ચીને ભારત ને યુધ્ધ માં હરવ્યુ હતુ.(નહેરુ અને કોંગ્રેસે ભારત ને હરાવ્યું હતું)
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment