જીવનમા સૌથી અઘરું શુ છે?




  • પૂર્ણ ગોળ રોટલી બનાવવી.
  • સોમવાર ની સવારે ઓફિસે જવું.
  • લગ્ન જીવન
  • સાચો પ્રેમ કરવો.
  • પહેલું ચુંબન.
  • પોતાના ક્રશ ને પ્રોપોઝ કરવો.
  • લોકો ને ખુશ કરવા.
  • હોઠ પર ફેલાયાં વગર પરફેક્ટ લિપસ્ટિક કરવી.
  • ખરાબ આદતો છોડવી.
  • એક મા તરીકે નવજાત બાળકને જન્મ આપવો.
  • પોતાના ઓજ તમારું ખરાબ કરે છે ત્યારે તેમની સામે સારું વર્તન કરવું.
  • કોઈ વ્યક્તિ તમને મારવાનો પ્રયત્ન કરે છે છતાં પણ તેના વિષે સારું વિચારવું.
  • કોઈપણ સંજોગોમાં સત્ય બોલવું, સત્યનો સાથ આપવો.

  • તમારાં ક્રશ ને બહેન કહેવી
  • ભારતીય ટોપ એન્જિનીયરીંગ કોલેજ માં ગર્લફ્રેન્ડ મેળવવી, સ્પેશ્યલી મેકૅનિકલ એન્જિનિયરીંગ
  • બ્રેકઅપ બાદ પોતાની જાત ને અરીજીત સિંઘ, જગજીત સિંઘ અને આર. ડી. બર્મન ના સેડ સોન્ગસ સાંભળતા અટકાવવું
  • મારાં જેવાં વ્યક્તિઓ માટે, 2 GB પુર્ણ થયા બાદ નો દિવસ પસાર કરવો
  • તમારાં મમ્મી ના હાથ માંથી રિમોટ છિનવું, જ્યારે તેમને એક્તા કપૂર ની સિરયલ જોઇ રહ્યાં હોય
  • રડ્યા વિના ડુંગળી કાપવી
  • પાણી પૂરી વાળા ભાઈ ને 2 એક્સ્ટ્રા મસાલા પૂરી માટે ના કહેવું
  • મેગી રાઈટ 2 મિનિટ માં બનાવી
  • કોઇ પણ પરીક્ષા માટે બનાવેલ ટાઈમ-ટેબલ ને રેગ્યુલરી અનુસરવું
  • હમેશાં પોતાના ચહેરાં પર એક સુંદર મુસ્કાન બનાવી રાખવી
  • જીવન માં એકલા રહેવું
  • ખરાબ આદતો છોડવી
  • પોતાની ભૂલ સ્વીકારવી
  • પોતાના માતા-પિતા ને તમારાં કારણે રડતાં જોવા
  • પોતાના પ્રિયજન ને 'ના' કહેવું
  • હલ્યા વગર, પુર્ણ એકાગ્રતા થી, કાન ખુલ્લા રાખી ને…પૂરી 3 કલાક અરનબ ગૌસ્વામી ને સાંભળવું!
  • Share on Google Plus

    About Rakshit Shah

    Become a Medium member if you want to read more interesting stories like this. It will cost you $5/Month or $50/Year and provides you unlimited access to Medium stories. I will receive a small commission when you use my membership link for signup.

    Get my stories in your feeds by subscribing to me, or become a vocal+ member to read all stories of thousands of other writers, participate in all challenges and get a payout with low fees and less payout threshold on Vocal Media.

      Blogger Comment
      Facebook Comment

    0 comments:

    Post a Comment

    Don't Be Selfish! Share It!



    Profit every 10 minutes!